GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

સેક્સ સંબંધો માણવા 15 વર્ષના છોકરાને લીધો દત્તક પણ શિક્ષિકા સાથે એવું થયું કે…

એક પરિણીત મહિલા શિક્ષીકા પર આરોપ લાગ્યો છે કે તેણે 15 વર્ષના છાત્રને એટલા માટે દત્તક લીધો કે તે તેની સાથે સેક્સ કરી શકે. આ કેસ અમેરિકાના ન્યૂજર્સીના ટ્રેન્ટનનો છે. હાલમાં શિક્ષિકાને ક્લાસમાં જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.

15 વર્ષના છોકરાને ફેમિલીએ ઘરની બહાર કાઢી મૂક્યો ત્યારે આ શિક્ષિકા તેની લિગલ ગાર્ડિયન બની ગઈ હતી. છોકરાનો દાવો છે કે મહિલા શિક્ષિકા રોજ તેની સાથે શારિરીક સંબંધો બાંધતી હતી. આ કેસની સુનાવણી હાલમાં કોર્ટમાં ચાલી રહી છે. ધરપકડ બાદ શિક્ષિકા જેલમાંથી છૂટતાં સ્કૂલે પણ જયાં સુધી આ કેસનો નિવેડો ન આવે ત્યાં સુધી સ્કૂલમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

બાળકનું ભવિષ્ય ખરાબ કરવા અને યૌન શોષણ કરવા બદલ શિક્ષિકા પર કેસ ચાલી રહ્યો છે. કોર્ટના દસ્તાવેજો મુજબ છોકરાની કસ્ટડી લેતાં પહેલાં શિક્ષિકા તેની ખૂબ જ નજીક આવી ગઈ હતી. શરૂઆતમાં શિક્ષિકા તેને ખોટી રીતે સ્પર્શ કરવાની શરૂઆત કરી બાદમાં સેક્સ માટે મજબૂર કરતી હતી.

યુવકે આ સેક્સસંબંધોનો વિરોધ શરૂ કરતાં આ મામલો આગળ વધ્યો હતો. આખરે આ બાબતે પોલીસ ફરિયાદ થતાં શિક્ષિકા સામે કાર્યવાહી ચાલી રહી છે. 40 વર્ષની શિક્ષિકાએ યુવકને દત્તક લેતાં સમયે તે તેની સેક્સ જરૂરિયાતો સંતોષી શકશે એમ માનવા લાગી હતી. આખરે આ બાબતે ભાંડો ફૂટતાં તેને જેલ જવાનો વારો આવ્યો છે.

Related posts

ચાઈનીઝ નેવીની સાથે દેખાઈ પરમાણું હુમલો કરતી પાકિસ્તાની સબમરિન, ભારતને ઘેરવાનો પ્રયાસ

Mansi Patel

એન્જિનિયરો માટે સરકારી નોકરીની ઉજળી તકો : 35 હજારથી વધુ મળશે પગાર, જલદી કરો

Mansi Patel

પન્નાના એસપીના બૂટમાં છૂપાયો હતો ઝેરી સાપ, મોજા કાઢતા સમયે થયું કંઈક આવું કે…

Karan
Do NOT follow this link or you will be banned from the site!