GSTV

ઉત્તરવહી કૌભાંડ/ ભાજપ અગ્રણીના પુત્રની માર્કશીટ સ્થગિત કરાઇ, પરીક્ષામાં ગેરરીતિના થયા હતાં આક્ષેપ

ભાજપ

Last Updated on July 16, 2021 by Bansari

બનાસકાંઠાના પાલનપુર ભાજપ અગ્રણીના પુત્રની માર્કશીટ સ્થગિત કરાઇ છે.એમબીબીએસની ત્રીજા વર્ષની માર્કશીટ સ્થગિત કરવામાં આવી છે.પાટણ યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડમાં ભાજપ અગ્રણીનું નામ ખુલ્યું હતું.પાલનપુર પાલિકામાં બાંધકામ સમિતિના ચેરમેન હર્ષા મહેશ્વરીના પુત્રનું નામ બહાર આવ્યું હતુ.

ભાજપ

એમબીબીએસની પરીક્ષામાં આ ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ

હર્ષા મહેશ્વરી પાલનપુર પાલિકામા અગાઉ પ્રમુખ હતા.ઉત્તરવહી કૌભાંડની તપાસ ચાલતી હોવાથી માર્કશીટ સ્થગિત કરવાનો નિર્ણય કરાયો હતો.વર્ષ 2018માં મેડિકલની એફવાય એમબીબીએસની પરીક્ષામાં આ ગેરરીતિ થઇ હોવાના આક્ષેપ થયા હતા.ત્યારબાદ આ મામલે તપાસ સોંપવામં આવી હતી.જેનો રિપોર્ટ કારોબારીમાં સોંપવામા આવ્યો હતો.આ મામલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતુ કે દોષિતો સામે દાખલા રૂપ કાર્યવાહી થશે.કોઇને બચાવવા નથી અને કંઇ છુપાવવાનું નથી.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!