GSTV

પાંચ વખત ટેનિસ સ્ટાર રહેલી મારિયા શારપોવાએ ટેનિસમાં લીધો સંન્યાસ

રશિયાના સ્ટાર ટેનિસ ખેલાડી મારિયા શારાપોવાએ 32 વર્ષની ઉંમરે ટેનિસમાંથી સંન્યાસ લીધો છે. ભૂતકાળમાં નંબર 1 રહેલી અને પાંચ વખત ગ્રૈંડસ્લૈમ ચેમ્પિયન શારાપોવાએ બુધવારના રોજ ટેનિસને અલવિદા કહી દીધું છે.

વર્ષ 2004માં પોતાનું પ્રથમ ગ્રૈંડ સ્લૈમ રમનારી શારાપોવાએ ગત મહિને જ પોતાનું છેલ્લુ ગ્રૈંડ સ્લૈમ રમી હતી. પોતાના સંન્યાસની જાણ કરતા તેણે લખ્યું છે કે, મેં અમુક પ્રકારની સર્જરી કરાવી છે. જેમાં સૌથી પહેલા મં 2008માં સર્જરી કરાવી હતી. તો વળી ગત વર્ષે જ બીજી સર્જરી કરાવી હતી. ત્યાર બાદ મૈં અનેક થેરાપીનો પણ સહારો લીધો હતો.

READ ALSO

Related posts

ગોધરામાં રોકાયેલા 17 વ્યકિતઓમાંથી એક વ્યકિતને કોરોના પોઝિટીવ આવતા તંત્ર થયું દોડતું

pratik shah

કોરોના દર્દી કોઈ પર થૂંકશે તો હત્યાના પ્રયાસના ગુન્હા હેઠળ કાર્યવાહી કરવા આ રાજ્યના ડીજીપીનો આદેશ

Nilesh Jethva

રાજ્યનાં પાટણમાં કોરોનાના વધુ 3 કેસ પોઝિટિવ, જિલ્લામાં કુલ 5 કેસ નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!