અહીં બધાની સામે કપડાં ઉતારીને યુવક-યુવતીઓ કરે છે પ્રેમનો એકરાર, મનાવાય છે ખાસ તહેવાર

આમ તો દુનિયાભરમાં અત્યારે ઘણા તહેવાર મનાવાઈ રહ્યાં છે. અત્યારે દુનિયાભરના અલગ-અલગ ભાગોમાં કાર્નિવલસ, ફેસ્ટિવલની સિઝન છે. આ સમયે દુનિયાના અમુક દેશોમાં માર્ડી ગ્રાસ ફેસ્ટિવલની ધૂમ ચાલી રહી છે.

માર્ડી ગ્રાસ ફેસ્ટિવલથી અમેરીકી સ્ટેટ ન્યૂ ઓર્લિયન્સ સૌથી વધારે જોડાયેલુ છે. આ ઉત્સવ પિકનિક, મ્યૂઝિક અને ક્રેજી કૉસ્ટ્યુમ્સ માટે ખૂબ જાણીતુ છે. માર્ડી ગ્રાસ ફેસ્ટિવલ ઓસ્ટ્રેલિયા, અમેરીકા, ન્યૂ ઑરલિયન્સ, રિયો ડી જનેરિયો અને વિશ્વભરમાં કાર્નિવલ સમારોહ સાથે જોડાયેલો છે.

એટલું જ નહીં, અલગ-અલગ દેશોમાં માર્ડી ગ્રાસ ફેસ્ટિવલ હેઠળ લોકો ક્યાક ગે અને લેસ્બિયન ઝાંખીઓ કાઢે છે, તો ક્યાંક લોકો રસ્તા પર ઉતરીને ખુલ્લેઆમ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. આ ઉત્સવની પરંપરા અનુસાર, જો કોઈ યુવક કોઈ યુવતીની સાથે રાત વિતાવવા ઈચ્છે છે અથવા ફરીથી તેને પોતાના પ્રેમને વ્યક્ત કરવા ઈચ્છે છે તો તેણે રંગબેરંગી મોતીઓની માળા યુવતીને આપવી પડે છે. જો યુવતીએ તેને સ્વીકારી તો સમજો વાત પાક્કી થઈ તેમ મનાય છે.

આ ફેસ્ટવિલની પરંપરા છે કે યુવતીઓ પોતાના ટૉપ ઉંચા કરીને પોતાના સ્તન દર્શાવીને ડાન્સ કરે છે તો યુવકો પોતાના બધા કપડાં ઉતારે છે. માર્ડી ગ્રાસ ફેસ્ટિવલને લઇને એક હૉલીવુડ ફિલ્મ પણ બની છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મનું નામ પણ માર્ડી ગ્રાસ જ હતું.

માર્ડી ગ્રાસ ફેસ્ટિવલને મંગળવાર, કાર્નિવલ મંગળવાર અથવા પેનકેક મંગળવાર પણ કહેવામાં આવે છે. સિડનીમાં આયોજીત થઈ રહેલા માર્ડી ગ્રાસ ફેસ્ટિવલની શરૂઆત બે માર્ચથી થઇ છે. સિડનીની 41મી પરેડમાં લગભગ 200 ઝાંખીઓ સામેલ છે. સિડનીમાં આયોજીત થયેલા માર્ડી ગ્રાસ ફેસ્ટિવલમાં ગે અને લેસ્બિયન મોટી માત્રામાં એકત્રિત થયા છે.

ન્યૂ ઑરલિયન્સ, લુડ્સિયાનામાં 5 માર્ચે મર્ગેના માર્ડી ગ્રાસ ફેસ્ટિવલને પગલે રેવલેર્સ ડાન્સ કરવામાં આવ્યો હતો. તો આ 1970ની તસ્વીર છે, જ્યાં માર્ડી ગ્રાસ આ અંદાજમાં અહીં ઉજવણી કરતો હતો. એલુઅલ વેનિસ માર્ડી ગ્રાસની તૈયારી દરમ્યાન લોકો મોટાં-મોટાં માસ્ક પહેરીને જોવા મળતો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter