GSTV
Home » News » મહારાષ્ટ્રના ભજનિકનું બુદ્ધિ પ્રદર્શન, ‘આ તારીખ પર સંભોગ કરવાથી છોકરાનો જન્મ થશે’

મહારાષ્ટ્રના ભજનિકનું બુદ્ધિ પ્રદર્શન, ‘આ તારીખ પર સંભોગ કરવાથી છોકરાનો જન્મ થશે’

ઈન્દુરીકર મહારાજ જેઓ જાણીતા માણીતા મરાઠી કિર્તનકાર છે. ભજન કાર છે, ધર્મ સાથે જોડાયેલા ઉપદેશ પણ આપે છે. ત્યારે આસમયે તેમનો સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો બહોળા પ્રમાણમાં વાયરલ થયો છે. તેમાં તેમણે બાળકનાં જન્મ વિશે નો ખાસ અને મહત્વનો ઉપાય જણાવે છે.

તેમનાં મુજબ ઈવન તારીખ પર ઈંટરકોર્સ કરવાથી પુરુષ બાળક પેદા થાય છે. મહારાષ્ટ્રનાં અહમદનગર જિલ્લામાં ઈંદુરીકર મહારાજ ઉપદેશ આપવા ગયા હતા, ત્યાં તેમણે પ્રવચન દરમ્યાન આ વાત કરી હતી.

જો ઈવન તારીખ (2,4,6,8…) કોઈ મહિલા ઈન્ટરકોર્સ કરે તો છોકરો જન્મે છે. અને ઓડ તારીખ (1,3,5,7,..)માં ઈંન્ટરકોર્સ કરેતો છોકરીનો જન્મ થયા છે, સાથે સાથે તે પણ તેમણે જણાવ્યું કે જો ઈન્ટરકોર્સ દરમ્યાન અશુભ સમય હોયતો જે બાળકનો જન્મ થશે તે પરિવારની બદનામીનું કામ કરશે.

આ સિવાય તેમણે ઈન્ટરકોર્સનાં સમય પર પણ વાત કરી હતી તેમનાં જણાવ્યા મુજબ જો સાચો સમય ચૂકી ગયા તો ક્વોલીટી ખરાબ હશે.

READ ALSO

Related posts

દિલ્હીમાં CAAના વિરોધમાં હિંસા, અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 5ના મોત

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસ અંગે મુકેશ અંબાણીએ સત્યા નડેલા સાથે કરી આ વાત

Bansari

દિલ્હીમાં મળશે મોદી-ટ્રમ્પ, આજે ડિફેન્સ ડીલ થઈ શકે છે પાક્કી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!