GSTV
Home » News » મરાઠા અનામત આંદોલનની આગ, બીજા દેખાવકારનું હોસ્પિટલમાં થયું મોત

મરાઠા અનામત આંદોલનની આગ, બીજા દેખાવકારનું હોસ્પિટલમાં થયું મોત

મરાઠા અનામતને લઈને મહારાષ્ટ્ર બંધની સૌથી વધુ અસર ઔરંગાબાદ અને તેની આસપાસના જિલ્લાઓમાં જોવા મળી છે. મંગળવારે અનામતની માગણી સાથે કાઢવામાં આવેલા મોરચા દરમિયાન એક દેખાવકારનું આપઘાતની કોશિશને કારણે મોત નીપજ્યું હતું. તો ઝેર ખાઈને આપઘાતની કોશિશ કરનારા અન્ય એક દેખાવકારનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મૃતક આંદોલનકારીનું નામ જગ્ગનાથ સોણાનને હોવાનું જણાવાઈ રહ્યું છે. આંદોલનકારીના મોત બાદ ઔરંગાબાદમાં કોઈ અપ્રિય ઘટના બને નહીં તેના માટે પોલીસ દ્વારા પુરતી તકેદારીના પગલા ભરવામાં આવ્યા છે અને ઈન્ટરનેટ સેવા પર પણ રોક લગાવવામાં આવી છે.

Related posts

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur

બ્રિટિશ ઓઈલ ટેન્કર પર ઈરાનનો કબજો, 18 ભારતીય સહિત 23 ક્રૂ મેમ્બરને છોડાવવા પ્રયાસ ચાલુ

Mayur

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!