GSTV

ગાંધીનગર/ રિલાયન્સ ચોકડી પાસે વહેલી સવારે યુવાનો વચ્ચે મારમારીની ઘટનામાં એકનું મોત, સીસીટીવીમાં દ્રશ્યો થયા કેદ

ગાંધીનગરમાં રિલાયન્સ ચોકડી પાસે વહેલી સવારે યુવાનો વચ્ચે મારમારીની ઘટના બની. જેમા એક યુવકનું મોત થયુ. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. ઘાયલ થયેલા યુવકને સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવકમાં કેતનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.  ત્યારે મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થયા છે. આ મામલે ઇન્ફોસીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇન્ફોસીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી

READ ALSO

Related posts

કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ

Mansi Patel

આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’

Ali Asgar Devjani

ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!