GSTV

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

સોફ્ટવેર

Last Updated on June 22, 2021 by Bansari

યુકેના ચીફ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેટર દ્વારા લાઇવ ફેશિયલ રેકગ્નિશન (LPR) ટેકનોલોજીના પબ્લિક પ્લેસ પર  ઉપયોગ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. CCTVથી અલગ LFR ટેક્નોલોજી ઓટોમેટિક રીતે તમારી ઓળખને ઉજાગર કરી શકે છે. સાથે જ તમારી સંવેદનશીલ જાણકારીને કલેક્ટ કરી શકે છે. આ ટેક્નોલોજીથી કોઇપણ વ્યક્તિની ઇન્સટન્ટ પ્રોફાઇલિંગ કરીને ટાર્ગેટેડ જાહેરાતોને જારી કરી શકાય છે.

તમારી દરેક મૂવમેંટ પર રહેશે નજર

યુકે ઇન્ફોર્મેશન કમિશનર ELizabeth Denhamએ કહ્યું કે હું આ પ્રકારની ટેક્નોલોજીને લઇને ખૂબ જ ચિંતિત છું કારણ કે લાઇફ ફેશિયલ રિકગ્નિશન (LFR) ટેક્નોલોજીને ખોટા કામમાં ઉપયોગ કરી શકાય છે. તેનાથી મોટા સ્તર પર પર્સનલ ડેટાને વિના પરમિશનને કલેક્ટ કરવાના કામમાં લઇ શકાય છે. તે યુઝર પ્રાઇવસી અનુસાર ખૂબજ ખતરનાક હોઇ શકે છે. આ ટેક્નોલોજીની મદદથી તમે ક્યાં જઇ રહ્યાં છો,શું કરી રહ્યાં છો. તેની પૂરી જાણકારી હાંસેલ કરી શકાય છે.

LFR ટેક્નોલોજી સાબિત થઇ શકે છે ખતરનાક

Elizabethએ કહ્યું કે આવનારા દિવસોમાં CCTV કેમેરા અને LFRની સંખ્યા તેજીથી વધશે. તેવામાં આ ટેક્નોલોજીને સોશિયલ મીડિયા સાથે જોડીને ખતરનાક બનાવી શકાય છે. સાથે જ LFR ટેક્નોલોજીને CCTV સાથે જોડી શકાય છે. યુકે ઇન્ફોર્મેશન કમિશનરનો રિપોર્ટ અનુસાર પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન અને પ્રાઇવેટ કંપની ઓર્ગેનાઇઝેશન અને પ્રાઇવેટ કંપનીઓ તરફથી પબ્લિક પ્લેસમાં LFR ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જે સંપૂર્ણ રીતે અયોગ્ય છે.

સોફ્ટવેર

અમેરિકામાં ફેસ રિકગ્નિશન પર પ્રતિબંધ

જણાવી દઇએ કે અમેરિકામાં લોકો ફેસ રિકગ્નિશન ટેક્નોલોજી પર ભરોસો નથી કરતા. તેવામાં કેટલાંક શહેરોમાં તેના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ કેટલીક ટેક કંપનીઓ જેવી કે Microsoft અને Amazon એ હાલ માટે ફેસ રિકગ્નિશનલ ટેક્નોલોજીના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!