GSTV

UIDAI વેબસાઇટના ‘માય આધાર’ સેક્શનમાં મળે છે અનેક સુવિધાઓ, ચેક કરી લો આવશે તમારે કામ

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. તેમાં નાગરિકની બાયોમેટ્રિક, મોબાઈલ નંબર, સરનામું અને અન્ય ઘણી મહત્વપૂર્ણ માહિતી છે. વિવિધ સરકારી યોજનાઓમાં આધારની માંગ કરવામાં આવે છે. ઘણી યોજનાઓ એવી છે કે જો કોઈની પાસે આધાર ન હોય તો, તમામ લાભો બંધ થઈ જાય છે. UIDAI વેબ પર આધાર કાર્ડ સંપૂર્ણ અપડેટ રાખો. આ એટલા માટે છે કારણ કે જો આધાર અપડેટ ન થાય તો તમારા ઘણા કામ અટકી શકે છે. 20 જેટલી સુવિધા છે.

આધારકાર્ડમાં અપડેટ કેવી રીતે કરવું. તો ચાલો તમને જણાવી દઈએ કે આધારમાં કેટલીક માહિતી છે, જેને યુઝર્સ ઘરે બેસીને ઓનલાઇન અપડેટ કરી શકે છે. એપોઇન્ટમેન્ટ બુકિંગ, આધાર ડાઉનલોડ, નામ બદલી શકાય છે. આ વિભાગ પર આધાર પુનર્પ્રિન્ટ, આધાર પુનમુદ્રિત ઓર્ડર સુવિધા પણ ઉપલબ્ધ થશે. જો કોઈ ભાડા પર રહે છે અને તે સમય સમય પર પોતાનું નિવાસ સ્થાન બદલી નાખે છે, તો તે ‘માય આધાર’ ટેબ પર ક્લિક કરીને ‘સરનામું અપડેટ વિનંતી’ વિકલ્પમાં પોતાનું સરનામું અપડેટ કરી શકે છે. આ માટે તેણે ભાડા કરારને સ્કેન કરીને પીડીએફ ફોર્મેટમાં સેવ કરીને આધારની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે.

Read Also

Related posts

ગુજરાતમાં રૂપાણી સરકાર રોકશે ગુંડાગીરી/ વિધાનસભામાં પાસ થયુ ગુંડા એક્ટ બિલ, પોલીસને મળશે વધુ પાવર

Pravin Makwana

કોરોનાથી સંક્રમિત થઈ આ ટીવી અભિનેત્રી, શરૂઆતના લક્ષણો વિશે કરી ચર્ચા

Mansi Patel

ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાના ફફડાટ/ મોટી સંખ્યામાં કર્મચારીઓ સંક્રમિત થયાં, કેટલાય વિભાગો કરી દીધા સીલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!