GSTV

શામળાજીમાં પ્રતિબંધ છતાં ભક્તોનો ભારે ધસારો, નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન કરવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

શામળાજી

શામળાજીમાં કાર્તિકી મેળો રદ્દ કર્યો હોવા છતા પણ અનેક શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. શામળાજીમાં ભીડ એકઠી ન થાય એ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. તેમ છતા નાગધરા કુંડમાં પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન કરવા અનેક શ્રદ્ધાળુઓ આવ્યા છે. જો કે પોલીસ બંદોબસ્તના કારણે ભક્તો સ્નાન કર્યા વિના પરત ફર્યા.  ભક્તોએ મંદિરનાં દરવાજા પાસે ઉભાં રહીને દૂરથી ભગવાનના દર્શન કર્યા હતા.

Read Also

Related posts

નીતિન પટેલે પોતાનો ગઢ સાચવી રાખ્યો: ઉત્તર ગુજરાતની વધુ બે નગરપાલિકામાં ભગવો લહેરાયો, શંકર ચૌધરીની મહેનત રંગ લાવી

Pravin Makwana

LIVE: કમલમમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી, અભૂતપૂર્વ જીત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ કમલમ પર પહોંચ્યા

pratik shah

ગુજરાતના ગ્રામિણ ક્ષેત્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ, દિગ્ગજ નેતાઓના સગાસંબધીઓ ચૂંટણીમાં હાર્યા: જનતાએ આપ્યો જાકારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!