GSTV
Home » News » મનસુખ વસાવાનું રિપોર્ટ કાર્ડ : 5 વખત જીત મેળવેલા મનસુખ વસાવાએ ગત્ત ટર્મમાં કેવી કામગીરી કરી ?

મનસુખ વસાવાનું રિપોર્ટ કાર્ડ : 5 વખત જીત મેળવેલા મનસુખ વસાવાએ ગત્ત ટર્મમાં કેવી કામગીરી કરી ?

ભરૂચ લોકસભા સીટ પર ૫ વખત જીત મેળવ્યા બાદ વધુ એક વખત ભાજપે મનસુખ વસાવાને ટીકીટ આપે છે. ત્યારે તેની સંસદમાં મનસુખભાઈની કામગીરી કેવી રહી તેનાં પર એક નજર કરીએ. સતત પાંચ ટર્મથી જીતતા મનસુખ વસાવાને ભારતે છઠ્ઠી વાર ટિકિટ આપી છે. આમ તો અહીનુ જ્ઞાતિ ગણિત કોંગ્રેસ તરફી છે. પરંતુ આ જ્ઞાતિ સમીકરણમાં ભાગલા પાડીને મનસુખ વસાવા જીતતા આવ્યા છે. ભરૂચમાં આદિવાસી મતદારો પ્રભાવિત છે. સંસદમાં મનસુખ વસાવાની કામગીરી કેવી રહી તેની પર નજર કરીએ તો.

નેતાજીનો હિસાબ

  • સંસદમાં મનસુખ વસાવાની 88 ટકા હાજરી
  • સંસદમાં મનસુખ વસાવાએ 283 સવાલો પુછ્યા.
  • મનસુખ વસાવાએ 30 ચર્ચામાં ભાગ લીધો છે.
  • મનસુખ વસાવાએ ગ્રાન્ટનો કેવો ઉપયોગ કર્યો તેની પર નજર કરીએ તો કેટલી ગ્રાન્ટ વાપરી?
  • સાંસદે 28.60 કરોડ રૂપિયાનાં કામની ભલામણ કરી.
  • ભલામણ પૈકી 25.52 કરોડનાં કામો મંજૂર થયા
  • ગ્રાન્ટમાંથી 21.25 કરોડ રૂપિયા એટલે કે 94.45 ટકાનો ઉપયોગ.

મુસ્લિમ અને આદિવાસી મતોમા ભાગલા પાડીને ભાજપ આ બેઠક મેળવતી આવી છે. આ બેઠક પર કોંગ્રેસ બીટીપીને સાધે છે તો મજબૂત પડકાર આપી શકે તેમ છે.જો કે એક શક્યતા એવી પણ છે કે કોંગ્રેસ 25 ઉમેદવારોને ઊભા રાખશે. તેમજ ભરૂચ સીટ પર છોટુ વસાવાને સમર્થન કરશે. જો કે બીજ તરફ ચર્ચા ચાલી રહિ ઠે કે, છોટુ વસાવા પોતાની બીટીપી પાર્ટીનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરીને કોંગ્રેસમાંથી ભરૂચ લોકસભા લડશે.

READ ALSO

Related posts

રાજકોટની ભાગોળે પહોંચ્યા સિંહ, વડાળી ગામે સિંહે કર્યું મારણ

Nilesh Jethva

લગ્નમાં આવેલા મહેમાનો પાસે દુલ્હને એવી માગણી કરી કે વિશ્વભરમાં આ લગ્નની થઈ બેઈજ્જતી

pratik shah

બંધ થવા જઈ રહ્યું છે આ પેમેન્ટ વૉલેટ, જલ્દીથી પૈસા ઉપાડી લો નહીંતર પસ્તાવું પડશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!