કોરોના વાયરસના કારણે લદાયેલા લોકડાઉન દરમિયાન જાણવા મળ્યું હતુ કે, યશરાજ બેનર એક સુપરહીરો ફિલ્મની યોજના કરી રહ્યું છે. જેમાં અજય દેવગણ મુખ્ય રોલમાં જોવા મળવાનો છે. આ સુપરહીરો ફિલ્મથી ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. હવે આ ફિલ્મને લઇને એક અપડેટ જાણવા મળી છે.

માનુષી છિલ્લરે બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત યશરાજ બેનર સાથે કરી
માનુષી છિલ્લરે બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત યશરાજ બેનર સાથે કરી છે. અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજથી તેણે હિંદી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે.આ ઉપરાંત માનુષીએ વિક્કી કૌશલ સાથેની પણ એક ફિલમ યશરાજ બેનર સાથે સાઇન કરી છે. હવે, તેણે આ જ બેનર સાથે ત્રીજી ફિલ્મ સાઇન કરી છે જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ સુપરહીરો ફિલ્મમાં તે અહાન પાંડે સાથે રોમાન્સ કરતી જોવા મળશે.માનુષી પ્રોફેશનલ અભિનેત્રી છે.આદિત્ય ચોપરા તેના કામથી ખુશ છે. આ ફિલ્મનું દિગ્દર્શન શિવ રવેલ કરવાનો છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત