GSTV
Home » News » ફિલ્મ પૃથ્વીરાજ’નાં સેટ પરથી માનુષી છિલ્લરે શેર કર્યો પોતાનો ફર્સ્ટ લુક

ફિલ્મ પૃથ્વીરાજ’નાં સેટ પરથી માનુષી છિલ્લરે શેર કર્યો પોતાનો ફર્સ્ટ લુક

મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર ફિલ્મ ‘પૃથ્વીરાજ’ માં સંયોગિતાનાં રોલમાં નજરે આવશે. અને તેમણે આ ફિલ્મનાં એક સીનથી પોતાનો ફર્સ્ટ લુક સોશ્યલ મિડિયા પર શેર કર્યો છે.

માનુષી છિલ્લર ફિલ્મ પૃથ્વીરાજ દ્રારા પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં બોલિવુડ અભિનેતા અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં નજરે આવશે. આ ફિલ્મથી માનુષીએ પોતાનો ફર્સ્ટ લુક સોશ્યલ મિડિયા પર શેર કર્યો છે. તેમણે ઈન્સ્ટાંગ્રામ પર આ કિરદારનો શેડો લુક રિવિલ કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે ‘ સંયોગિતા પૃથ્વીરાજ

View this post on Instagram

Sanyogita #Prithviraj

A post shared by Manushi Chhillar (@manushi_chhillar) on

યશ રાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ પૃથ્વીરાજમાં અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સિવાય માનવ વિજ, આશુતોષ રાણા અને સોનૂ સૂદ જેવાં સ્ટાર્સ નજરે આવશે. આ ફિલ્મ આ વર્ષની દિવાળી પર રીલીઝ થશે.

READ ALSO

Related posts

અહો આશ્ચર્યમ્ ! વાયોલિન વગાડતા વગાડતા મગજનું ઓપરેશન કરાવ્યું

Pravin Makwana

રામ મંદિર નિર્માણ માટે બનેલા ટ્રસ્ટની પ્રથમ બેઠક મળી, આટલા લોકોને મળી વિશેષ જવાબદારીઓ

Pravin Makwana

મોદી સરકાર ખાતામાં 15-15 લાખ જમા કરાવે છે તેવી અફવાએ ગામ ગાંડુ કર્યું, બેંકોની બહાર લાંબી લાઈન લાગી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!