GSTV
Home » News » Miss world માનુષી છિલ્લરે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

Miss world માનુષી છિલ્લરે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ

Miss world 2017 માનુષી છિલ્લર ભારત પરત ફરી ચુકી છે અને મુંબઇ એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માનુષીએ પ્રેસ કોન્ફરન્સમાં પોતાની સુંદરત ઉપર સવાલ ઉઠાવનારાઓને જ ડબાતોડ જવાબ આપ્યો છે. તેના તાજ જીતવા પર પાકિસ્તાનમાં અનેક લોકોનું કહેવું હતું કે તેનાથી ઘણી સુંદર યુવતીઓ પાકિસ્તાનમાં બુરખામાં રહે છે

 

આ અંગે મુંબઇમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં માનુષીએ કહ્યું કે આ બહારી સુંદરતાની વાત નથી. સ્પર્ધમાં અનેક સુંદર યુવતીઓ હતી. પરંતુ મારૂં માનવું છે કે આ સ્પર્ધામાં તમારી સુંદરતાનો ઉપયોગ તમે કેટલી સારી રીતે કરો છો, તે બાબતને ધ્યાનમા લેવામાં આવે છે, જેનાથી તમે લોકોનું ભલું કરી શકો. આ સ્પર્ધામાં એક સુંદર ચહેરો નહી પરંતુ એક સુંદર દિલ જોવામાં આવે છે, જે તે તમામ સુંદર ચહેરાઓનું પ્રતિનિધિત્વ કરી શકે અને તે માટે મહત્વનું નથી કે તમે વિશ્વના કયા દેશના છો પરંચુ આ વાત એ વ્યક્તિની છે જે વિશ્વમાં પોતાનું યોગદાન આપીને કંઇક પરિવર્તન લાવી શકે.

Related posts

બૉક્સ ઓફિસ પર શાહિદની કબીર સિંહે ફટકારી સદી, પાંચ દિવસમાં કરી આટલા કરોડની કમાણી

Mansi Patel

આલિયા ઈન્સ્ટાગ્રામ, ટ્વીટર બાદ જોવા મળશે અહીં, તેના ફેન્સને આપશે નવી નવી ટિપ્સ

Dharika Jansari

કબીર સિંહની સફળતા પછી, સાઉથની વધુ એક રિમેકમાં કામ કરશે શાહિદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!