GSTV

ગુજરાતમાં આ ધારાસભ્યએ કહ્યું કે, ગુજરાતમાં પણ લાવો લવ જેહાદનો કાયદો

ગુજરાત સરકાર પણ લવ જેહાદનો કાયદો લાવે તેવી માંગ ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ કરી હતી. ત્યારે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ સૂર પુરાવીને ગુજરાતમાં લવ જેહાદનો કાયદો લાવવા માંગ કરી છે.મનસુખ વસાવાએ કહ્યું છે કે ભારતીય સંસ્કૃતિને તોડવા વિદેશીઓ ષડયંત્ર કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતમાં પણ લવ જેહાદનો કાયદો બનાવો જોઈએ.

READ ALSO

Related posts

ફ્રેંકલિન ટેમ્પલટન મ્યૂચ્યુઅલ ફંડની બંધ 6 યોજનાઓમાંથી 13,789 કરોડ રૂપિયા મળ્યા

Sejal Vibhani

કાળા નાણાં વિરૂદ્ધ સરકારનો એક્શન પ્લાન, હવે આપ પણ આ રીતે કરી શકશો ફરિયાદ

Mansi Patel

બર્ડ ફલૂને લઈને તંત્ર એલર્ટ, એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!