GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

રાજકોટ: સુરત અગ્નિકાંડ પછી મનપા તંત્ર જાગ્યુ, 90 ક્લાસીસ બંધ કરાવી અન્યોને નોટીસ પાઠવાઇ

સુરતનાં સરથાણા વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસમાં થયેલા અગ્નિકાંડ પછી સરકાર અને તંત્ર રહિ રહિને જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. જો કે 20થી વધુ બાળકોનાં જીવ ગયા બાદ ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે આજે સૌરાષ્ટ્રનાં પાટનગર રાજકોટમાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા ટ્યુશન ક્લાસીસ પર તવાઇ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ મહાનગર પાલિકાએ 90 ટ્યુશન કલાસીસ બંધ કરાવ્યા હતાં. તેમજ 8 ક્લાસીસને ગેરકાયદે ચણતર બાબતે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અંકુર કલાસીસ, પટેલ કલાસીસ, નવદીપ કલાસીસ,પરમાણુ એકેડેમી સાથો-સાથ નવદીપ એકેડેમી, દર્શન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકેનોલોજી, એજયુનોવા કલાસીસ, પાટીદાર એકેડેમી અને બોથાર કલાસીસને નોટિસ આપવામાં આવી હતી.અને છત પર ગેરકાયદે શેડને જાતે તોડવામાં નહિ આવે તો મનપા ડીમોલિશનની કાર્યવાહી પણ હાથ ધરશે.

READ ALSO

Related posts

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે વર્ષનું ત્રીજું ચંદ્રગ્રહણ, આ કારણે જોવુ બનશે મુશ્કેલ

Ankita Trada

અમરેલી જિલ્લામાં વહેલી સવારથીજ મેઘાવી માહોલ, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

pratik shah

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની હરિફાઈમાં કાન્યે વેસ્ટ સામેલ, પત્ની કિમ કાર્દાશિયને TWEET કરીને આપ્યુ સમર્થન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!