GSTV
Home » News » રાહુલ ગાંધી નકલી જનોઈધારી બ્રાહ્મણ છે જેથી તેમને પીએમ મોદીનો કેદારનાથ પ્રવાસ પસંદ નથી આવ્યો

રાહુલ ગાંધી નકલી જનોઈધારી બ્રાહ્મણ છે જેથી તેમને પીએમ મોદીનો કેદારનાથ પ્રવાસ પસંદ નથી આવ્યો

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ પીએમ મોદીના કેદારનાથ પ્રવાસ અંગે વિરોધીઓએ ઉઠાવેલા સવાલનો જવાબ આપ્યો. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસના નેતા અને રાહુલ ગાંધી પીએમ મોદીના કેદારનાથ પ્રવાસ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધી નકલી જનોઈધારી બ્રાહ્મણ છે જેથી  તેમને પીએમ મોદીનો કેદારનાથ પ્રવાસ પસંદ નથી આવ્યો. હવે ટીવી મીડિયા પીએમ મોદીના પ્રવાસને પ્રસારિત કરે તો પણ કોંગ્રેસને પેટમાં દુખે છે.

મહત્વપૂર્ણ છે કે, સાતમાં તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ થતાની સાથે પીએમ મોદીએ કેદારનાથ અને બદ્રીનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. જેનો વિરોધ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીના નેતાઓએ કર્યો હતો.

Read Also

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!