GSTV

દિલ્હી: મનીષ સિસોદિયાનો નહિ આવે ગુજરાત, ટ્વીટ કરીને આપ્યું આ કારણ

Last Updated on June 23, 2021 by Pritesh Mehta

દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમઆદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આવતી કાલે ગુજરાત આવી રહ્યા હતા. જેને લઈને લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ હતી. જોકે, હવે સમાચાર આવી રહ્યા છે કે તેમનો ગુજરાત પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો છે. સિસોદિયાએ ટ્વીટ કરીને માહિતી આપી હતી.

દિલ્હી સિસોદિયા

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન આવતીકાલે ગુજરાત નહીં આવે. સીસોદિયાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી. સિસોદિયાએ ટ્વીટમાં લખ્યું કે કાલે સવારે ગુજરાત જવાનું હતું. પરંતુ તબિયત થોડી ખરાબ થવાને કારણે તેની તબિયત થોડી નાદુરસ્ત હોવાથી ડોક્ટરની સલાહ મુજબ ગુજરાતનો કાર્યક્રમ રદ્દ કર્યો છે. અને તે આવતીકાલે ગુજરાત નહીં આવી શકે..

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!