GSTV
Gujarat Government Advertisement

સમગ્ર ગુજરાતમાં ખનીજ ચોરીને રાજકીય રક્ષણ મળી રહ્યું છે : કોંગ્રેસનો સરકાર પર ગંભીર આક્ષેપ

Last Updated on December 25, 2019 by Mayur

કોંગ્રેસ નેતા મનિષ દોશીએ ખનીજ ચોરી મામલે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમા તેમણે કહ્યું છે કે સરકારી રેલ્વેના કામમાં બેફામ રીતે ચોરી કરેલી રેતી અને માટીનો ઉપયોગ થઈ રહ્યો છે. સાથે જ ખેડૂતોએ ખનીજ ચોરી મુદ્દે જે ફરિયાદ કરી છે તેના પુરવાઓ પણ તેમણે રજૂ કર્યા. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે સમગ્ર ગુજરાતમાં ખનીજ ચોરીને રાજકીય રક્ષણ મળી રહ્યું છે. અને રાજ્યમાં બેરોકટોક રીતે ખનીજની ચોરી ચાલી રહી છે. જેમા અમદાવાદ જિલ્લાના રંગપુર ગામનું તેમણે ઉદાહરણ આપ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સ્પેશિયલ ઑફર/ ફક્ત 1,099 રૂપિયામાં કરી શકશો ફ્લાઇટમાં મુસાફરી, ફટાફટ જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

ખેડૂતોને લૂંટો: કપાસમાં હલકી ગુણવત્તાવાળા બિયારણનું વેચાણ, સરકારે ભાવ ઘટાડવાને બદલે ખાતરની થેલીનું વજન ઘટાડી નાખ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!