GSTV

નિત્યાનંદની ચિમકી બાદ કોંગ્રેસે કહ્યું, ધર્મના નામે લોકોને છેતરનારને સરકાર છાવરી રહી છે

Last Updated on November 19, 2019 by

અમદાવાદ આશ્રમ સ્વામી નિત્યાનંદે સત્સંગ સભામાં ઉચ્ચારેલી ચીમકી પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે અને સાચા સંતની ભાષા સરળ હોય છે. પરંતુ ધમકીની ભાષા સંતની કોઈ ન શકે. તેઓએ ધર્મના નામે લોકોને છેતરવાનું કામ કરનારને સરકાર છાવરી રહી હોવાનો પણ આક્ષેપ કોંગ્રેસ લાગાવ્યો છે.

ધર્મના નામે ધંધો કરનારા સંતો જ આવી ભાષામાં વાત કરી શકે છે. આસારામની જેમ નિત્યાનંદ આશ્રમને પણ સરકાર છાવરવાનું કામ કરે છે. તેવો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે. કહેવાતા સંતોના સાધકો હિંસક બને તે પહેલા સુરક્ષા માટે પગલા ભરવાની મનિષ દોશીએ માંગ કરી છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!