GSTV

ધોરણ 10 ના ગણિતના પેપરમાં પ્રશ્નો ટેક્સ્ટ બુકના બદલે ખાનગી પ્રકાશનના પુછાયા હોવાની ફરિયાદ

પેપર

Last Updated on March 12, 2020 by

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ શિક્ષણમંત્રીને એક પત્ર લખ્યો છે જેમાં ધોરણ 10નું ગણિતનું પેપર અઘરું હોવાની રજૂઆત કરી છે. બ્લુ પ્રિન્ટ આધારીત પ્રશ્નો પૂછાયા હોવાની તેઓએ ફરિયાદ કરી છે. ગણિતના પ્રશ્નો ટેક્સ્ટ બુકના બદલે ખાનગી પ્રકાશનના પુછાયા હોવાની વાલીઓએ ફરિયાદ કરી હતી. તેમજ ખાનગી ક્લાસીસના લોકોને ફાયદો થયો હોવાની રજૂઆત કરી હતી. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી રજૂઆત આ પત્રમાં કરવામાં આવી છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!