GSTV

કોંગ્રેસ પ્રવક્તાએ આ કૌંભાંડને મધ્ય પ્રદેશના વ્યાપમ કરતા મોટું ગણાવ્યું

Last Updated on November 29, 2019 by

બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિને લઈને કોંગ્રેસ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ત્યારે આ ખુલાસાને લઈને કોંગ્રેસના નેતાઓ આક્રમક રીતે સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ કૌભાંડને મધ્યપ્રદેશના વ્યાપક કૌભાંડથી મોટું કૌભાંડ ગણાવ્યુ હતુ.

જ્યારે જયરાજસિંહે તો આ એક કૌભાંડને માત્ર પાશેરમાં પહેલી પુણી ગણાવી આયોજન બદ્ધ ષડયંત્રો રચાયાનો આક્ષેપ લગાવ્યો હતો. જ્યારે એનએસયુઆઈ અધ્યક્ષ મહિપાલસિંહે માત્ર વઢવાણ નહી ઘણા સેન્ટરોમાં ગેરરીતિ થયાનો આક્ષેપ લગાવ્યો છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!