GSTV

કોરોના મહામારીમાં ભાજપનું આરોગ્ય સેવાનું મોડલ પડ્યું ખુલ્લું, ભારતનો મૃત્યુ દર 5.8 અને ગુજરાતનો મૃત્યુદર 6.2

Last Updated on June 25, 2020 by

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યુ હતુ કે કોરોના મહામારીમાં ભાજપનું આરોગ્ય સેવાનું મોડલ ખુલ્લું પડી ગયું. ઓછા ટેસ્ટ કરાવી આંકડા છુપાવવા આરોગ્ય સેવાની ખોખલા મોડલનો એક ભાગ છે. ભારતનો મૃત્યુ દર 5.8 અને ગુજરાતનો મૃત્યુદર 6.2 છે.

  • ભારતનો મૃત્યુ દર 5.8 અને ગુજરાતનો મૃત્યુદર 6.2
  • ગુજરાતમાં મૃત્યુદર મોટી ચિંતાનો વિષય
  • સરકાર જાહેરાતો પર વાહવાહી
  • આરોગ્ય સેવામાં કર્મચારીઓનું શોષણ થાય છે
  • આરોગ્ય સેવા પાછળ સરકારે ખર્ચ ઘટાડ્યો
  • ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ

ગુજરાતમાં મૃત્યુદર મોટી ચિંતાનો વિષય છે. સરકાર જાહેરાતો પર વાહવાહી ખાટે છે. તો બીજી તરફ આરોગ્ય સેવામાં કર્મચારીઓનું શોષણ થાય છે. આરોગ્ય સેવા પાછળ સરકારએ ખર્ચ ઘટાડયો છે. ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં સ્ટાફની ઘટ છે. નાયબ મુખ્યમંત્રીએ ટેસ્ટીગ પાછળનો ખર્ચ ઘટવાની વાત કરી. ખાનગી લેબમાં અત્યાર સુધી ટેસ્ટ માટે લૂંટવાનો પરવાનો કોણે આપ્યો તેનો જવાબ નાયબ મુખ્યમંત્રી આપે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!