GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીની આ એક્ટ્રેસે બિકિની અંદાજમાં ફોટા કર્યા શેર

મંદિરા બેદી અત્યારે ફેમિલી સાથે ozen maadhoo આઈલેન્ડમાં મોસમની મજા માણી રહી છે. વેકેશન પરથી પાછા ફર્યા પહેલાં તેણે પોતાના ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. બ્લેક બિકિની-ડેનિમ શોર્ટ્સ અને રેડ જેકેટમાં મંદિરાનો ગ્લેમરસ લુક જોવા મળ્યો છે.

ઢળતાં સૂરજની આગળ ઊભી રહીને મંદિરાએ ફોટો શેર કર્યો છે, તેણે લખ્યું #ozenmaadhooમાં છેલ્લો સૂર્યાસ્ત. તેનું આ કેપ્શન તેના વેકેશન એન્ડ તરફ ઈશારો કરી રહ્યા છે. મંદિરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ જોવા મળી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર માલદિવ વેકેશન પર ઘણી તસવીરો શેર કરી છે.

મંદિરા માલદિવના Ozen maadhoo આઈલેન્ડમાં તેની ફેમિલી સાથે રજાઓની મજા માણી રહી છે. તેણે પરિવાર સાથે સમુદ્રમાં જમતા પિક્ચરની પરફેક્ટ તસવીરો શેર કરી છે. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે કરિયરના 12 વર્ષ સુધી મા ન બનું તેવો પ્રયત્ન કરતી રહી.

તેના કામના કોન્ટ્રેક્ટ્સે તેને પ્રેગ્નેન્ટ ન બનવા દીધી. 2011માં તેણે દીકરાને જન્મ આપ્યો. તે ફિટનેસને લઈ સજગ રહ્યા કરે છે. તે ફિટનેસ સેન્સના વીડિયો અને ફોટોઝ શેર કરતી રહે છે. મંદિરાએ 1994થી શાંતિથી ટીવી કરિયરની શરૂઆત કરી હતી. આ શોથી તેને ઘણી પોપ્યુલારિટી મળી હતી.

એ ઉપરાંત તે સાંસ ભી કભી બહુથી, ફેમ ગુરુકુલ, ઈંડિયન આઈડલ જુનિયર, 24 અને ઈંડિયાઝ ડેડલિએસ્ટ રોડ્સમાં જોવા મળી ચૂકી હતી.

મંદિરા તાજેતરમાં ફિલ્મ સાહોમાં જોવા મળી હતી. 47ની ઉંમરે પણ મંદિરા ઘણી ફિટ છે. તેને ફરવાનો ઘણો શોખ છે. જ્યારે પણ તક મળે છે તે હોલિડે બીચ પર મનાવવા પહોંચી જાય છે.

Read Also

Related posts

નિસર્ગ વાવાઝોડાએ સલમાન ખાનના ફાર્મ હાઉસ ખાતે તારાજી સર્જી, સામે આવ્યા ફોટા

Mansi Patel

‘રજનીકાંત Corona પોઝિટિવ’ લખીને ટ્રોલ થયો રોહિત રોય, કરવો પડ્યો ખુલાસો

Arohi

સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા બાદ જહાનવી કપૂર અને પરિવારનો ટેસ્ટ કરાવાયો, રિપોર્ટ આવી ગયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!