GSTV
Ahmedabad Trending ગુજરાત

માંડલ હત્યા કેસ : પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી, યુવતીની શોધખોળ ચાલું

અમદાવાદના માંડલના વરમોર ગામે દલિત યુવકની હત્યા મામલે પોલીસે વધુ એક શખ્સની અટકાયત કરી છે. આ હત્યા કેસમાં આઠ લોકો સામે ફરિયાદ છે.જેમાં કુલ સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. દશરથ સિંહ ધનુભા ઝાલા અને યુવતીના પિતાની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં યુવતીના પિતા દશરથસીંહ ધનુભા ઝાલાની ઓળખ તપાસ ચાલી રહી છે. જો કે હજુ સુધી યુવતીની ભાળ મળી શકી નથી. ઘટના બાદથી યુવતી ગાયબ છે અને પોલીસ તેને શોધી રહી છે. જો યુવતી મળે તો આ કેસના અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાઈ શકે છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV