GSTV
Home » News » માંડલ દલિત યુવક હત્યા કેસ, પોલીસે કુલ 6 લોકોની કરી અટકાયત

માંડલ દલિત યુવક હત્યા કેસ, પોલીસે કુલ 6 લોકોની કરી અટકાયત

અમદાવાદ-માંડલના વરમોર ગામમા દલિત યુવકની હત્યા મામલે કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. બનાવને લઇને પોલીસે કુલ 8 લોકો પર ફરિયાદ દાખલ કરી છે. આજે બીજા અન્ય ૩ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. અજયસિંહ, પરબતસંગ, અનુપસિંહ બોલુભાની અટકાયત કરવામાં આવી હતી અને બે આરોપીને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે. મહત્વપૂર્ણ છે કે, દલિત યુવકની હત્યાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. તો આ મામલે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

READ ALSO

Related posts

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર રાજનીતિ ગરમાઇ, ડે.સીએમ નીતિન પટેલે આપ્યું મોટું નિવેદન

Riyaz Parmar

લુટેરી દુલ્હન ગેંગનાં આરોપીનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થતા ચકચાર

Nilesh Jethva

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ યથાવત, કૃષિમંત્રી થયા દોડતા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!