GSTV
Home » News » માણાવદરના પીએસઆઈની દબંગાઈ, કારણ વગર લોકો સાથે કરે છે મારપીટ

માણાવદરના પીએસઆઈની દબંગાઈ, કારણ વગર લોકો સાથે કરે છે મારપીટ

માણાવદરમાં છેલ્લા કેટલાય સમયથી પીએસઆઇની જુલ્મી કામકાજની રીતને લઇને કેટલાય નિર્દોષેને સહન કરવાનો વારો આવ્યો છે. પીએસઆઇ દ્વારા લોકોને ખોટી રીતે મારઝૂડ કરીને હેરાન પરેશાન કરવાની લોક ફરીયાદ ઉઠવા પામી છે.

હાલના સમયમાંજ પોલીસે એક મહિલાઓને પોલિસ સ્ટેશનમાં બોલાવીને માર મારતા મામલો ગરમાયો છે. શહેરના વેપારી આગેવાનોએ પીએસઆઇની બદલીની માગ સાથે બપોર બાદ માણાવદર બંધનું એલાન આપ્યું છે.

Related posts

ધારીમાં ગુરૂ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના, આચાર્યએ વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા

Pravin Makwana

નીતિનભાઈએ બજેટમાં એવી ભેટ આપી કે ગુજરાતના તમામ વેપારીઓ કરશે કાકાની વાહવાહી

Mayur

સોની વેપારી અને ભાજપના અગ્રણીની રિવોલ્વરથી ફાયરિંગ, ખાસ વ્યક્તિને જ વાગી ગાળી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!