GSTV

ગુજરાતના આ પાંચ કોંગી નેતાઓને પક્ષાંતર ધારા હેઠળ નોટિસ ફટકારવામાં આવી

જૂનાગઢના માણાવદર નગરપાલિકાના ઈન્ચાર્જ પ્રમુખ સહિત પાંચ કોંગી સભ્યોને નોટીસ મળી છે. પક્ષાંતર ધારા હેઠળ પાંચેય કોંગી સભ્યોને નોટીસ આપવામાં આવી છે. આ સભ્યો ગત 10 તારીખે યોજાયેલી સામાન્યસભામાં ગેરહાજર રહ્યા હતા. કોંગ્રેસે આપેલા વ્હીપનો અનાદર કર્યો હતો. જે બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે તેમને શો કોઝ નોટીસ આપી હતી. અને નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો. તે બાદ હવે તેઓને નોટીસ આપવામાં આવી છે.

READ ALSO

Related posts

Corona ઇફેક્ટ: મદદ માટે આગળ આવી ટચૂકડા પડદાની સામ્રાજ્ઞી,એક વર્ષની સેલરી સમર્પિત કરશે એક્તા કપૂર

Bansari

રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો, હિંમતનગરમાં પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું

pratik shah

મુંબઈની એક હોસ્પિટલમાં 26 નર્સ અને 3 ડૉક્ટર્સ કોરોના પોઝિટીવ, પુણેમાં 42 ડૉક્ટર્સ ક્વારન્ટાઈનમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!