GSTV

માણાવદર : શોપિંગ સેન્ટરમાં સફાઈ કરી રહેલા કામદારનું પડી જવાથી થયું મૃત્યુ, વેપારી સામે ગુનો દાખલ કરવાની માગ

જૂનાગઢના માણાવદરમાં શોપિંગ સેન્ટર પરથી પડી જતા આધેડનું મોત થયુ છે. જોકે પરિવારજનોએ લાશ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. અને વેપારીના ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. શખ્સ શોપિંગ સેન્ટરમાં સફાઈ કામદાર તરીકેની કામગીરી કરતા શખ્સનું પડી જવાથી મોત થયુ હતુ. આ ઘટનામાં પરિવારજનો વેપારી સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશને એકત્ર થયા છે. અને પોલીસ સ્ટેશને લોકોના ટોળા વળ્યા છે.

READ ALSO

Related posts

રાજકોટ/ કૃષિ ઇનપુટ સહાય અને મગફળીની ખરીદીના મહેનતાણા મુદ્દે વીસીઇ ની હડતાળ, કરી આ ઉગ્ર માંગ

pratik shah

જામનગર/વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતાર, સિસ્ટમ સ્લો હોવાથી રજિસ્ટ્રેશન થયું નહીં

pratik shah

નિયમોનું પાલન ન કરવું અપ્રેઝલ પર પડશે ભારે, નોકરીયાત વર્ગ માટે સરકારે જાહેર કર્યા નવા આદેશ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!