GSTV

વાયરલ વીડિયો: રસ્તા પર ઊભેલી લારીઓમાં ખાવાના શોખિન હોય તો ચેતી જજો, આ વીડિયો જોઈ લો રસ્તાના ગંદા પાણીથી સાફ કરે છે વાસણો

Last Updated on July 27, 2021 by Pravin Makwana

હાલ આખો દેશ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે. લોકોને સાફ સફાઈ કરવાની સરકાર અને તબીબી જગત સૂચનાઓ આપી રહ્યા છે. જેનાથી મહામારીથી બચી શકાય. જો કે આ સમયે પણ આપણી સામે એવી કેટલીય બાબતો આવતી હોય છે. જે ખુદ તેમના માટે તો ખતરનાક હોય જ છે, સાથે સાથે અન્ય લોકોને પણ તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ દરેક લોકો કહી રહ્યા છે, ભાઈ આતો જીંદગી સાથે રમત રહ્યા છે, લોકોને બિમારી વહેંચી રહ્યા છે.

બહુ જૂની કહેવત છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા…એટલા માટે દરેક વ્યક્તિનું કર્તવ્ય છે કે, તે પોતાના આડોસપાડોશમાં સ્વચ્છતા રાખે. સફાઈ રાખે. આ બેસિક લોઝિક છે. સ્વચ્છતાથી બિમારી ફેલાતી નથી. ખાસ કરીને જ્યારે વાત ખાવા પિવાની આવે, ત્યારે ચોક્કસથી ધ્યાન રાખવું જોઈએ. પણ આ વીડિયોમાં આપ જોઈ શકો છો કે, કેવી રીતે એક શક્સ લારી લગાવીને વાણસ નીચે રસ્તા પર વહી રહેલા ગંદા પાણીમાં ધોઈ રહ્યો છે.

READ ALSO

Related posts

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ખુશખબર / કેન્દ્રીય કર્મચારીઓને આ મહીને મળશે Double Bonanza!, જુઓ ક્યારે અને કેટલાં ગણો વધશે પગાર

Dhruv Brahmbhatt

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!