GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

પરણિત મહિલાને ભગાડી જનાર યુવકને પકડ્યો અને પછી ઝાડ સાથે બાંધી લમધાર્યો

મધ્ય પ્રદેશના ધારમાં મહિલાને ભગાડી જનાર યુવકને ઝાડ સાથે બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિઆમાં વાયરલ થયો. ધારમાં 14મેના રોજ પરણિત મહિલાને ભગાડી જનાર યુવકને ઝડપી પાડવામાં આવ્યો. અને આ શખ્સને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો.

મહિલા પર આરોપ હતો કે, તે પોતાના પતિને છોડીને અન્ય યુવક સાથે ભાગી ગઈ અને તેની સાથે લગ્ન કરી લીધા. જે બાદ સમાધાન કરવા પરણિત મહિલાને ધાર બોલાવવામાં આવી હતી. જે દરમ્યાન તેમને માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રકારની ઘટના બાદ પોલીસે કેસ દાખલ કરી પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પકડમાં આવેલા શખ્સોમાં ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે કે હજી ચાર આરોપી ફરાર છે. જેને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

લાખોના ડ્ર્ગ્સ કેસમાં 10 જણાને સમન્સ પાઠવ્યુ પણ પારૂલ યુનિ.ની વિદ્યાર્થીને હજી સમન્સ નથી પહોંચ્યું

Pravin Makwana

નહી લંબાવાય વેકેશન: 8 જૂનથી સ્કૂલો શરૂ, પ્રવેશ પ્રક્રિયા માટે લેવાયો આ નિર્ણય

Bansari

અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાં ઘટ્યા કેસ પરંતુ આ ઝોને વધારી ચિંતા, આ વિસ્તારમાં ભૂલથી પણ ના જતાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!