GSTV

Viral News : Private Partમાં સંબંધ દરમિયાન થઈ ગંભીર ઈજા, કરાવવી પડી સર્જરી

Last Updated on July 31, 2021 by Vishvesh Dave

ઈરાનની રાજધાની તેહરાનથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં, અહીં કોઈ વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં પાર્ટનર સાથે સંબંધ બાંધતી વખતે, તેને ગંભીર ઈજા થઈ, જેના કારણે તેને ઘણું દુ:ખવા લાગ્યું અને પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

પ્રાઈવેટ પાર્ટના એમઆરઆઈ સ્કેનમાં આ વાત બહાર આવી

ધ સન માં પ્રકાશિત અહેવાલ મુજબ, જ્યારે વ્યક્તિને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેના પ્રાઈવેટ પાર્ટમાંથી ઘણું લોહી વહી રહ્યું હતું. આ પછી, ડોકટરોએ તે વ્યક્તિનું એમઆરઆઈ સ્કેન કરાવ્યું, જેમાં જાણવા મળ્યું કે વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ તૂટેલો નથી પરંતુ તેનું એક લિગામેન્ટ તૂટી ગયું છે. પ્રાઈવેટ પાર્ટ લિગામેન્ટ દ્વારા જ Pubic Bone સાથે જોડાયેલ હોય છે.

ડોક્ટરોએ પીડિતને આ સલાહ આપી હતી

પછી ડોક્ટરોએ નક્કી કર્યું કે તેઓ આ માણસનું ઓપરેશન નહીં કરે. લિગામેન્ટ દવાની મદદથી થોડા દિવસોમાં પોતાને જોડી દેશે. ડોક્ટરોએ પીડિતને સલાહ આપી કે આગામી 6 અઠવાડિયા સુધી જીવનસાથી સાથે સંબંધ ન રાખવો.

1 વર્ષ સુધી વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવો

પરંતુ 1 વર્ષ પછી પણ, માણસની લિગામેન્ટ જોડાયેલ નહી. વ્યક્તિએ કહ્યું કે તેને તેના પ્રાઈવેટ પાર્ટમાં ઘણો દુખાવો છે. જ્યારે તે ફરીથી ડોક્ટરો પાસે પહોંચ્યો ત્યારે ફરીથી એમઆરઆઈ સ્કેન કરવામાં આવ્યું. તો સામે આવ્યું કે લિગામેન્ટ જોડાયેલ નથી.

આ પછી, ડોક્ટરોએ પીડિતની સર્જરી (પ્રાઇવેટ પાર્ટ સર્જરી) કરી અને તેના તૂટેલા લિગામેન્ટને પ્રાઇવેટ પાર્ટમાં જોડ્યું. જોકે, ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેમને ખબર નથી કે સર્જરી કેટલી સફળ થશે. તેઓ હમણાં કહી શકતા નથી કે તે વ્યક્તિ ભવિષ્યમાં તેના જીવનસાથી સાથે ક્યારેય સંબંધ બનાવી શકશે કે નહીં.

ALSO READ

Related posts

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!