GSTV

VIDEO: ખેડૂત આંદોલનને સમર્થન કરતા મિયા ખલીફા અને રિહાનાને ગુજરાતના શખ્સે એવો જવાબ આપ્યો કે, આખા દેશમાં વીડિયો થઈ ગયો વાયરલ

Last Updated on February 6, 2021 by Pravin Makwana

ભારતમાં હાલ ખેડૂત આંદોલનનો મુદ્દો ગરમાયેલો છે. આ આંદોલન જેટલુ રસ્તાઓ પર સક્રિય છે, તેનાથી વધારે સોશિયલ મીડિયા પર સક્રિય હોય તેવું જણાઈ રહ્યુ છે. કેટલાય દિગ્ગજોએ આ આંદોલનને સમર્થન કર્યુ છે. હાલમાં ખ્યાતનામ પોપ સ્ટાર રિહાના તથા પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પણ આ આંદોલનને સમર્થન કર્યાના અહેવાલો આવી ગયા છે. એટલુ જ નહીં, આમણે કેટલાય સિને સ્ટાર પર પણ કમેન્ટ કરી હતી, જેને લઈને સોશિયલ મીડિયા પર સનસની ફેલાયેલી છે. ત્યારે હાલમાં જ ગુજરાતમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો આખા દેશમાં ફેલાયો છે. જેમાં એક શખ્સ મિયા ખલીફા અને રિહાનાને બરાબરનો લતાડી રહ્યો છે. આ શખ્સનો અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

હકીકતમાં જોઈએ તો, આ બંનેએ અમુક સ્ટાર્સ વિરુદ્ધ કમેન્ટ કરી હતી. જેમાં અક્ષય કુમાર, અજય દેવગન, સુનીલ શેટ્ટીના નામ પણ શામેલ છે. તો વળી આ મામલે એક યુવકની એન્ટ્રી થઈ છે. જે સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ શખ્સ કંઈક અલગ જ અંદાજમાં મિયા ખલીફા અને રિહાનાએ બરાબરના લઈ લીધા હતા. આ શખ્સે તેમને એવો જવાબ આપ્યો છે કે, લોકોને પણ પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. આ લખાય છે, ત્યાં સુધીમાં વીડિયોને 47 હજાર લોકો જોઈ ચુક્યા છે. તો વળી આ વીડિયો પર યુઝર્સ ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

ખુશખબરી / એલપીજી સિલીન્ડર બુકિંગ પર મેળવો 2700 રૂપિયા સુધીનું કેશબેક અને બીજા ઘણા લાભ…

Zainul Ansari

કુદરતને ચેલેન્જ/ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મીનિટની ઉંઘ લે છે આ વ્યક્તિ, કામ માટે 16 કલાક પણ ઓછા પડ્યા

Pritesh Mehta

Cooking Tips : ક્યાંક તમે પણ આ રીતે તો નથી બનાવતાને ચોખા? જાણો તે કેવી રીતે ઝેર બનીને પહોંચાડે છે નુકસાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!