GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ગરોળી સાથે સૂઇ જતી મહિલાનો વીડિયો જોશો તો થઇ જશો દંગ!

સામાન્ય રીતે મોટાભાગના લોકો ગરોળીને જોતાની સાથે ચીસાચીસ કરી મૂકતા હોય છે. એટલે કે ગરોળીથી ભય અનુભવે છે, ત્યારે એક
મહિલા એવી પણ છે, જે ગરોળીને પોતાના પરિવારના સભ્યની જેમ સાચવે છે અને તેની સાથે સૂઇ પણ જાય છે. જેનો વીડિયો સોશ્યલ
મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોએ ધૂમ મચાવી છે. આ વીડિયોમાં એક મહિલા ગરોળીને પાલતુ બનાવી જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવાઇ રહ્યું છે કે, આ મહિલા એક વિશાળકાય ગરોળીને એવો તો પ્રેમ કરે છે કે, તે ગરોળીની સાથે સૂઇ પણ જાય છે. જો કે, ગરોળી પણ આ મહિલાની સાથે આરામથી સૂતેલી નજરે આવી રહી છે. એટલું જ નહીં આ મહિલા ગરોળીને વારંવાર ચૂંબન કરતો પણ જોવા મળી રહ્યો છે. ફેસબુક પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોવાઇ રહ્યું છે કે, આ મહિલા ગરોળીને પોતાના પરિવારનો સભ્ય માનતો હોય એમ લાગી રહ્યું છે.

 

Related posts

લોકડાઉનમાં પરિવારને ઘર પહોંચાડવા ચોરી કરી બાઈક, બે અઠવાડિયા બાદ ઈમાનદારીથી આ રીતે કરી પરત

Ankita Trada

અનલોક પાર્ટ-1: કાલુપુર રેલ્વે સ્ટેશનથી 10 ટ્રેનો થઈ શરૂ, મુસાફરો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત

pratik shah

અનલોક 1: શહેરના નહેરૂનગર ST બસ સ્ટેન્ડ પરથી સેવા થઈ શરૂ, દરેક બસને સેનેટાઈઝ કરવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!