GSTV
Home » News » અમરેલી : યુવકે ગર્ભસ્થ મહિલા પર ગુજાર્યો બળાત્કાર, બાદમાં આપી પરિવારને મોતની ધમકી

અમરેલી : યુવકે ગર્ભસ્થ મહિલા પર ગુજાર્યો બળાત્કાર, બાદમાં આપી પરિવારને મોતની ધમકી

અમરેલીના જીલ્લાના લાઠીના લુવારીયા ગામની સીમમાં પરપ્રાંતિય શ્રમિકે ગર્ભસ્થ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. છરીની અણીએ 22 વર્ષીય ખેતમજૂર પરિણીત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં પરિવારના અન્ય લોકોને મારી નખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને રાજુ વાસ્કેલાની ધરપકડ કરી છે. 15મી ઓગસ્ટની મોડી રાતે બનાવ બન્યો હતો. આ ઘટનાને લઈને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

વડોદરાની એમ.એસ.યુનિની બોયઝ હોસ્ટેલમાં મારામારી થતા પથ્થરમારો

Nilesh Jethva

નવેમ્બરમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે ખાનગી ટ્રેન, 2 કલાક વહેલા પહોંચશો

Riyaz Parmar

ગુજરાતમાં સ્ટેમ્પ મામલે સરકારનો સૌથી મોટો નિર્ણય, ભૂલ કરી તો ભરાશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!