GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

સુરતના લિંબાયત વિસ્તારમાં યુવાનની જાહેરમાં હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના લિંબાયત વિસ્તારમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. ગોડાદરા કલ્પના સોસાયટીમાં કલ્પના રો હાઉસના ઓટલા પર બેઠેલા ક્રિષ્ના છોટુ પાટીલની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. હત્યા કરી અજાણ્યા શખ્સો ફરાર થઇ ગયા છે. હત્યાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે લાશને પોસ્મોર્ટમ અર્થે ખસેડી હતી.

અજાણ્યા યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી ફુટેજમાં ચારથી પાંચ જેટલા શખ્સો યુવાનની હત્યા કરતા કેદ થયા છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

READ ALSO

Related posts

અમેરિકાએ સહાય આપવાનું બંધ કરતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના સૂર બદલાયા

Nilesh Jethva

આવી ગઇ Hondaની સૌથી સસ્તી BS6 એન્જિનવાળી બાઇક, કિંમત જાણશો તો આજે જ બુક કરાવી દેશો

Bansari

યુરોપ, અમેરીકા સામે ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના 10 દેશોમાં કોરોનાના ઓછા કેસોનું રહસ્ય આવી ગયું બહાર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!