GSTV

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

રોજ બરોજ વિમાનમાં અથવા એરપોર્ટ પરના લોકોનો વિચિત્ર વિડિયો વાયરલ થતો રહેતો હોય છે. જેને જોઈને તમને દંગ રહી જાવ છો. પરંતુ તમે સોશ્યલ મિડિયા પર વાયરલ થયેલા એક વિડિયોને જોશોતો તમે રી જશો દંગ. વાસ્તવમાં લગોસનાં મોહમ્મદ ઇન્ટરનેશનલ એરપોર્ટ એક વ્યક્તિ ટેક-ઓફ દરમિયાન,પર વિમાન પર ચઢી ગયો હતો. સોશ્યલ મીડિયા પર પ્લેન પર સવાર કરતા માણસ દ્વારા આ સમગ્ર ઘટાનો વિડિયો શેર કર્યો હતો.

ટેક-ઓફ દરમિયાન વિમાન પર ચઢેલ યુવકની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા યુવાનની ઓળખ જાહેર કરવામાં આવી નથી. વિમાન લાગોસથી પોર્ટ હારકોટ જઈ રહ્યું હતુ. પોલીસે જણાવ્યું હતું કે શુક્રવારે સવારે અજમાનના એર બોઇંગ 737 જેવું રનવે પર ઉડાન ભરવાનું હતુ. ત્યારે એક વ્યક્તિ વિમાન તરફ ઝડપથી દોડ્યો હતો. આ સમય દરમિયાન પાઇલોટએ એન્જિનને ધીમું કરી દીધું અને બંધ કરી દીધું. એક માણસે કહ્યું કે આરોપી યુવક વિમાન તરફ દોડી રહ્યો હતો.

તેના હાથમાં સુટકેસ હતો. પછી તેણે સુટકેસને એન્જિનની અંદર મૂકી અને વિંગ પર ચઢ્યો હતો. વિમાનમાં હાજર બધા લોકો ડરી ગયા હતા. થોડા સમય માટે પ્લેનમા અફડા તફડી મચી જવા પામી હતી.. આ દરમિયાન, આરોપી યુવક પાંખ પર ગયો અને કેબીનમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન લોકો એટલા ડરી ગયા હતા કે તેઓએ વિમાનના ક્રૂ સભ્યોને કટોકટીના દરવાજો ખોલવાની વિનંતી કરી હતી.

READ ALSO

Related posts

અમેરિકાના આ વૈજ્ઞાનિકે કર્યો દાવો, શોધી લીધી કોરોના વાયરસની વેક્સીન

Ankita Trada

ધોની અને વિરાટે ક્યારેય સપોર્ટ નથી કર્યો : રિટાયરમેન્ટ બાદ આ ધાકડ ખેલાડીએ કર્યો ઘટસ્ફોટ

Bansari

કાલે PM મોદી દરેક રાજ્યોના CM સાથે કરશે વાત, જાણો Coronaને લઈને શું હશે મુદ્દાઓ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!