GSTV
Home » News » 10 લાખ રૂપિયા મળ્યા તો માલિકને પરત આપી દીધા, માલિકે બદલામાં જે આપ્યું તેનાથી યુવાન ચોંકી ગયો

10 લાખ રૂપિયા મળ્યા તો માલિકને પરત આપી દીધા, માલિકે બદલામાં જે આપ્યું તેનાથી યુવાન ચોંકી ગયો

સુરતમાં એક યુવકે ઈમાનદારીની મિશાલ કાયમ કરી. દિલીપ પોદરે નામના યુવકને અચાનક 10 લાખ રૂપિયા મળ્યા. સેલ્સમેનની નોકરી કરતો દિલીપ આટલી મોટી રકમ જોઈને લલચાયો નહીં. તેણે લોભ નહીં રાખીને 10 લાખ રૂપિયા મળ્યાની જાણ પોલીસને કરી.

પોલીસે આ અંગે તપાસ કરી. અને દિલીપ પોદરેના નિવેદનને આધારે સીસીટીવી ફૂટેજ દ્વારા 10 લાખ રૂપિયાના માલિકને શોધી કાઢ્યા. આ 10 લાખ રૂપિયા એક મહિલાના હતો. જેને પોલીસે શોધી કાઢી. ત્યારે મહિલાએ દિલીપની ઈમાનદારી જોઈને બે લાખ રૂપિયાનું ઈનામ આપ્યું.

READ ALSO

Related posts

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, માંડ માંડ બચ્યા

pratik shah

સુરતમાં અગમ્ય કારણોસર માતાએ પુત્ર સાથે લગાવી મોતની છલાંગ

pratik shah

મહેસાણા : જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ, પરિસ્થિતિને કાબુમા લેવા પોલીસના ધાડા ઉતર્યા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!