GSTV

40 વર્ષના શખ્સે કુતરા સાથે કર્યુ ગંદુ કામ, કોર્ટે સંભળાવી 6 મહીના કેદની સજા

મહારાષ્ટ્રના ઠાણે શહેરમાંથી માણસાઈને શર્મસાર કરી આપનાર એક કેસ સામે આવ્યો છે. અહીંયા એક 40 વર્ષના શખ્સે કુતરા સાથે ગંદુ કામ કર્યુ છે. ત્યારબાદ તેને 6 મહીના માટે જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ શખ્સે છેલ્લા વર્ષે જુલાઈમાં એક આવાર કુતરાનું શોષણ કર્યું હતું. અદાલતે હવે તેના પર નિર્ણય સંભળાવતા આ શખ્સને 6 મહીનાની કેદની સજા આપી છે.

છ મહીના સાધારણ કેદની સજા સંભળાવી

માહિતી પ્રમાણે એક રીપોર્ટ પ્રમાણે આ કેસના આરોપમાં અહીંયાની એક અદાલતે 40 વર્ષીય એક વ્યક્તિને 6 મહીના કેદની સજા સંભળાવી છે. સોમવારે જાહેર આદેશમાં ઠાણેની પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટ વી પી ખાંદરેએ આરોપી વિજય ચાલકને દોષી ઠેરવતા છ મહીના સાધારણ કેદની સજા સંભળાવી હતી. આરોપી પર પશુ ક્રૂરતા અધિનિયમની ધારા હેઠળ અપરાધ માટે 1050 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હોય છે.

ગવાહીને માનતા આરોપીને સજા સંભળાવી

અભિયોજના પ્રમાણે આરોપીએ જુલાઈ 2020માં રસ્તાથી એક કુતરાને પકડી તેનું યૌન ઉત્પીડન કર્યું. મેજિસ્ટ્રેટે આ કેસમાં ફરીયાદકર્તાની ગવાહીને માનતા આરોપીને સજા સંભળાવી હતી. આ પ્રથમ વખત નથી, જ્યારે એવો કોઈ કેસ સામે આવ્યો છે. આ પહેલા પણ માણસાઈને શર્મસાર કરી આપનાર એક નહી ઘણા કેસ સામે આવી ચૂક્યા છે.

READ ALSO

Related posts

ધોરણ 9-11ના વર્ગો શરૂ કરવાને લઈને કોંગ્રેસે આપી પ્રતિક્રિયા, સરકાર પર ઉઠાવ્યા સવાલ

Pritesh Mehta

નવા કૃષિ કાયદાની અસર: જૂનાગઢ માર્કેટ યાર્ડની આવકમાં થઇ રહ્યો છે ધરખમ ઘટાડો, ખેડૂતો માટે તોળાતી આફત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!