GSTV

આ વ્યક્તિએ જીવિત કબુતરોથી બનાવ્યું ચિત્ર, જોનારા પણ વિચારમાં પડી ગયા, જુઓ આ વીડિયો

તમે ઘણા એવા ચિત્રો અને પોસ્ટર વિગેરે જોયા હશે. જેમાં અલગ અલગ ખાસીયતો હોય છે. કોઈ આર્ટિસ્ટ પેંસિલના મદદથી ડ્રોઈંગ કરે છે. કોઈ રંગ અને બ્રશની મદદથી ચિત્ર દોરે છે. પરંતુ આ વ્યક્તિને એવી લાઈવ પેન્ટીંગ બનાવી જેનો વીડિયો ઈન્ટરનેટમાં વાયરલ થયો છે. આર્ટિસ્ટે આ ચિત્ર પક્ષિઓની મદદથી બનાવી છે.

આંખો ઉપર વિશ્વાસ નહીં થાય

આ દિલચસ્પ વીડિયો u/jcubic નામના Reddit યુઝરે 28 સપ્ટેમ્બરના રોજ શેર કરી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કબુતરોની સાથે ડ્રોઈંગ.

Drawing with pigeons from r/nextfuckinglevel

જ્યારે રસ્તા ઉપર આવી કબુતરોની ભીડ

શા માટે કબુતરોએ માની આર્ટિસ્ટની વાત

વીડિયોમાં જોઈ શકાય છે કે, કબુતરોએ પોતાના મત પ્રમાણે જગ્યા ઉપર બેસવા માટે દાણાનો ઉપયોગ કરે છે. જો કે, આ વ્યક્તિ જ્યાં જ્યાં કબુતરોને દાણા નાંખે છે ત્યાં જઈને બેસે છે. તેના કારણે રસ્તા ઉપર એક ફોટો બની જાય છે. જેને જોતા મોટા ભાગના લોકો આર્ટિસ્ટના ફેન થઈ ગયા છે. કારણ કે આ વ્યક્તિએ કબુતરોને ખાવાનું આપી દીધું અને એક ચિત્ર પણ તૈયાર કરી દીધું.

ફોટો કોનો હતો

અફસોસ આ શાનદાર આર્ટ બનાવનારા આર્ટિસ્ટનું નામ અને ચહેરો હાલ ગાયબ છે. જો કે, આર્ટ જોઈને લોકોને HADOUKENની યાદ આવી ગઈ હતી. જણાવી દઈએ કે, સ્ટ્રીય ફાઈટર ગેમના એક કેરેક્ટર Ryu જ્યારે પોતાનો પાવર ઉપયોગ કરતો ત્યારે બંને હથેળીની વચ્ચેછી એક ગોળો નીકળતો હતો.

Related posts

અંધશ્રદ્ધના રવાડે ચડેલા શખ્સે ભગવાની શિવની મૂર્તિ સામે પોતાની જ બલિ ચડાવી દીધી, એક જ ઝાટકે ડોકને કરી નાખી લોહીલૂહાણ

Pravin Makwana

અમદાવાદ : આશ્રમ રોડ પર આવેલા ઓસવાલ ફરસાણને સોલિડ વેસ્ટ ખાતાએ માર્યુ સીલ

Nilesh Jethva

પાકિસ્તાનમાં હેવાનિયત: 2 બહેનો પર 6 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, એક બે નહિ પંદર લોકોએ આચરી નિર્લજ્જતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!