GSTV
Trending Videos Viral Videos

Viral Video/ ઝીબ્રા બનવાનું નાટક કરી રહ્યો હતો વ્યક્તિ, સિંહણોએ ઘેરીને લગાડી વાત

સોશિયલ મીડિયા પર ફેમસ થવા લોકો શું નથી કરતા? તેનું એક તાજું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ ઝીબ્રાનું રૂપ ધારણ કરીને જંગલમાં પહોંચી જાય છે.

ઝીબ્રા

ટ્વીટર પર એક વિચિત્ર વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ઝીબ્રા જેવા કપડાં પહેરીને અને બિલકુલ તેના જેવો મુખોટો લગાવીને જંગલમાં પ્રાણીઓની વચ્ચે ફરતો જોવા મળે છે. જો કે આમ કરવું તેને ભારે પડે છે.

આ વ્યક્તિને ખરેખર ઝીબ્રા સમજીને સિંહનો તેને ઘેરે છે અને પોતાનો શિકાર બનાવવાની કોશિશ કરે છે. આ ચક્કરમાં સિંહણ તેને બચકું ભરવાની કોશિશ કરે છે ત્યારે જ વ્યક્તિનો મુખોટો નીચે પડી જાય છે.સિંહણ થોડી કન્ફ્યુઝ થાય છે અને મુખોટો લઇને ભાગી જાય છે.

આ વીડિયો જોઈને લોકોની જાતજાતની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

READ ALSO

Related posts

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL

આ એક એવી લાઈબ્રેરી જેના વખાણ પીએમ મોદીએ કર્યાં, જાણો શું છે તેમાં ખાસ?

Kaushal Pancholi

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV