GSTV

ફાલતૂ દિમાગ/ આ શખ્સે જુગાડ લગાવીને સ્કૂટરનો નક્શો બદલી નાખ્યો, બધાં સ્કૂટર આગળ દોડતા જોયા હશે, પણ આ પાછળ ચાલે છે !

Last Updated on January 12, 2022 by Pravin Makwana

લોકો જૂગાડ કરીને મોંઘામાં મોંઘા કામ સસ્તામાં કરી નાખતા હોય છે. અમુક લોકો જુગાડ લગાવીને એવા કામ કરી નાખે છે. જે મોટા મોટા એન્જિનિયરોમાં પણ નથી કરી શકતા. અમુક લોકો પોતાના જૂગાડથી સોશિયલ મીડિયા યુઝર્સનું દિલ જીતી લેતા હોય છે અને ખૂબ વાહવાહી મેળવી લેતા હોય છે. જો કે, અમુક લોકો એવા પણ છે, જે જુગાડથી સારી એવી વસ્તુને પણ ભંગાર કરી નાખતા હોય છે.

આ શખ્સનો જુગાડ જોઈને દિમાગ હલી જશે

સોશિયલ મીડિયા પર આજે અમને આવો જ એક વીડિયો મળ્યો છે. જેને જોઈને આપનું પણ દિમાગ કામ કરવાનું બંધ કરી દેશે. હકીકતમાં એક શખ્સે જુગાડથી સારામાં સારા સ્કૂટરને ભંગાર કરી નાખ્યું અને તેને વિચિત્ર શેપ આપી દીધો હતો. પરિણામ એ આવ્યું કે, હવે સ્કૂટર આગળની તરફ નહીં પણ પાછળની સાઈડમાં ચાલે છે. એટલુ જ નહીં આ શખ્સે સ્કૂટરનું હૈંડલ આગળ નહીં પણ પાછળની સાઈડ લગાવ્યું છે.

દેશની જુગાડનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ હસાવી રહ્યો છે. આ વીડિયોમાં સ્કૂટરની સાથે શખ્સ દ્વારા કરવામા આવેલા એક્સપેરિમેંટ જોઈને લોકો કહી રહ્યા છે કે, કેટલુ ફાલતુ દિમાગ ચે. વીડિયોમાં આપ એક સ્કૂટર જોઈ શકો છો. આ સ્કૂટર રોડ પર ચાલી રહ્યું છે. આપ જોશો કે, સ્કૂટર આગળની તરફ ન ચાલીને પાછળ ચાલી રહ્યું છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!