GSTV
Home » News » આતો વળી કેવો ચોર, ગંદા જુતા ચોરીને કરતો હતો એવું કામ વાંચીને થશે કે અરરર… આવું

આતો વળી કેવો ચોર, ગંદા જુતા ચોરીને કરતો હતો એવું કામ વાંચીને થશે કે અરરર… આવું

જાપાનમાં ચોરી અને તેના કારણનો એક અનોખો મામલે સામે આવ્યો છે. અહીં શુઝ ચોરી થવાની ઘટનાને લઈને એવો ખુલાસો સામે આવ્યો કે પોલીસ પણ દંગ રહી ગઈ. આ મામલો શૂઝ ચોરી  થવાને લઈને છે જે જાપાનના ટોચિગિ શહેરની છે. જ્યાં એક વ્યક્તિ શૂટને વેચવા માટે નહીં પરંતુ તેની દુર્ગંધ લેવા માટે કરતો હતો.

આ વ્યક્તિનું નામ મકોટો એન્ડો જણાવવામાં આવી રહ્યું છે. શૂઝ ચોરીની ઘટનામાં તપાસ કરી રહેલી પોલીસે આરોપી મકોટોને ગિરફ્તાર કરી લીધો છે. પોલીસ તપાસમાં ચોરે જણાવ્યું કે તેને ગંધ મારતા શૂઝ સુઘવા ખૂબ પસંદ છે. અને શૂઝની દુર્ગંધ સુઘવા માટે જ તે પાછલા ઘણા મહીનાથી અલગ અલગ જગ્યાઓથી ચોરી કરી રહ્યો છે.

પોલીસને આરોપીના ઘરે મહિલા અને પુરુષોના 70 જોડી શૂઝ પણ મળ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની પુછતાછ કરવામાં આવી રહી છે.

Read Also

Related posts

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi