GSTV
Home » News » Video:માનવતાને નેવે મૂકી આ શખ્સે શ્વાન સાથે કરી એવી હરકત કે….જુઓ CCTVમાં કેદ ઘટના

Video:માનવતાને નેવે મૂકી આ શખ્સે શ્વાન સાથે કરી એવી હરકત કે….જુઓ CCTVમાં કેદ ઘટના

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ રસ્તાની વચ્ચે પોતાના શ્વાનને છોડીને ચાલ્યો જાય છે. શ્વાન પોતાના માલિકના ઇરાદાને સમજી શકતો નથી. તેને લાગે છે કે તેનો માલિક તેને ફરાવવા માટે લઇને આવ્યો છે પરંતુ જેવી શ્વાનને જાણ થાય છે કે તેનો માલિક તેને હંમેશા માટે બહાર છોડીને ચાલ્યો જશે તો તે માલિકની પાછળ ભાગે છે.

આ વચ્ચે માલિકને પોતાના શ્વાન પ્રત્યે જરાં પણ લાગણી હોય તેવું લાગતું નથી. તે શ્વાનને બહાર છોડી દે છે અને ગાડી બંધ કરીને નીકળી જાય છે. આ વચ્ચે શ્વાન પણ ગાડીની પાછળ ભાગે છે.

આ સીસીટીવી ફુટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે આ શ્વાન બોર્ડિંગ કેનેલ્સમાં છે. તેનું નામ સ્નૂપ રાખવામાં આવ્યું છે.

જણાવી દઇએ કે આ ઘટના ઇંગ્લેન્ડના પેસેફિક રોડની છે જ્યાં એક સ્ટેફોર્ડશાયર બુલને તેનો માલિક રોજ પર તેના બેડ સાથે છોડી દે છે અને આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ જાય છે.

Related posts

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!