GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

બીગ ન્યૂઝ / 88 મામલતદારની બદલી, 51 નાયબ મામલતદારને સરકારે આપી મોટી ભેટ

રિટાયર્ડ

રાજ્યમાં સતત ત્રીજા દિવસથી બઢતી બદલીનો દૌર ચાલુ છે. પોલીસ બેડા પછી ગુજરાત GAS કેડરના અધિકારીઓની બદલી કરાઈ હતી. ત્યારે આજે મામલતદારની બદલી કરવામાં આવી છે. ઉપરાંત 51 નાયબ મામલતદાર અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.

જુઓ લિસ્ટ

GAS કેડરના અધિકારીઓની બદલી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયેમાં બદલીઓ શરૂ થઈ ગઈ છે. ગતરોજ IPS અને ડીવાયએસપી અધિકારીઓની બદલી કરાઈ હતી. ત્યારે ગતરોજ રાજ્યના GAS કેડરના અધિકારીઓની બદલી કરાઈ છે.

અમદાવાદના એડિશનલ કલેક્ટર સી.પી. પટેલની એડિશનલ ઈલેક્શન ઓફિસર તરીકે અમદાવાદમાં બદલી કરાઈ છે. જ્યારે એસ.જે. ખચરને અડિશનલ ડિસ્ટ્રીક્ટ ઈલેક્શન ઓફિસર, રાજકોટ તરીકે બદલી કરાઈ છે. જ્યારે એચ.પી. પટેલને અડિશનલ ડિસ્ટ્રીક્ટ ઓફિસર, સુરત તરીકે બદલી કરાઈ છે. તેના સિવાય રાજ્યના ગેસ કેડરના 64 ક્લાસ વન અધિકારીઓની નિમણૂંક-બદલી કરાઈ છે.

જુઓ લિસ્ટ

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

હર્ષદ રિબાડીયા જોડાશે ભાજપમાં! ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરશે

pratikshah

ભટારના શાંતિવન મિલ પાસે લિફ્ટ તૂટી પડતા એક વ્યક્તિનું મોત, આઠ કામદારોને પહોંચી ગંભીર ઈજાઓ

pratikshah

અશોક ગેહલોતને સત્તા ટકાવી રાખવા માટે ભાજપનું સમર્થનઃ મંત્રીઓ અમિત શાહના સંપર્કમાં

pratikshah
GSTV