GSTV
Home » News » દીદીનાં ભત્રીજાનાં વિવાદીત બોલ: જો કોઇ ‘જય શ્રીરામ’ બોલે તો ‘રામ નામ સત્ય હૈ’ બોલો

દીદીનાં ભત્રીજાનાં વિવાદીત બોલ: જો કોઇ ‘જય શ્રીરામ’ બોલે તો ‘રામ નામ સત્ય હૈ’ બોલો

તૃણમૂલ કોંગ્રેસમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મમતા બેનરજીનાં ભત્રીજા અને ટીએમસી સાંસદે ‘જય શ્રી રામ’ બોલવાના મુદ્દાને નિશાને લઇ નિવેદન આપ્યું છે.

બંગાળનાં સીએમ મમતા દીદીનાં ભત્રીજા અભિષેક બેનરજીએ સોનારપુરામાં ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, જો કોઇ ‘જય શ્રી રામ’નો નારો લગાવે તો તેમને મિઠાઇ આપી જવાબમાં ‘રામ નામ સત્ય હૈ’ બોલો.

super emergency

ડાયમંડ હાર્બરથી TMCના સાંસદ અભિષેક બેનરજીએ સોમવારે સોનારપુરામાં પોતાના કાર્યકર્તાઓને સૂચન આપતા કહ્યું કે કોઇ પણ વ્યક્તિ વિકાસથી વંચિત હોવો જોઇએ નહી, એટલે કે દરેક વ્યક્તિ પછી ભલે તે CPMનો હોય કે BJP નો કે પછી કોઇ પણ પાર્ટીનો કેમ ના હોય તે સૌને સુવિધા આપવામાં આવે.

આ સાથે જ તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે, તેઓ હિંસાનો માર્ગ અપનાવી રહ્યા છે. ભાજપ ધર્મના નામે બંગાળને અલગ કરવાની કોશિશ કરી રહી છે.

READ ALSO

Related posts

અફઘાન સેનાની “એરસ્ટ્રાઈક”, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકીઓ

Mansi Patel

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, ધોનીની જગ્યાએ આ ખેલાડીને મળી તક

Mayur

ભાજપની પાર્ટી તો ચોરોની પાર્ટી છે : મમતા બેનર્જી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!