GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન બાદ કેન્દ્ર સરકાર પર કર્યા આકરા પ્રહારો

મમતા

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા. મમતા બેનર્જીએ કહ્યું કે મને હકીકતમાં ખોટુ લાગે છે કે જ્યારે અમે કોરોના અને અમ્ફાન વાવાઝોડાના કારણે ઉદભવેલી પરિસ્થિતિ સામે લડી રહ્યા છીએ અને લોકોનો જીવ બચાવવા માટે કામ કરી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો અમને હટાવવા માટે કહી રહ્યા છે.

શું આ રાજનીતિ કરવાનો સમય છે

મેં ક્યારેય કહ્યું નથી કે પીએમ મોદીને દિલ્હીમાંથી હટાવી દેવામાં આવે. મમતા બેનર્જીએ કહ્યું કે શું આ રાજનીતિ કરવાનો સમય છે. અમે જમીન પર કામ કરી રહ્યા હતા. ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ક્યા હતા. પશ્ચિમ બંગાળ કોરોના અને ષડયંત્ર બંને સામે જીતશે.

READ ALSO

Related posts

ચીનને લાગશે મોટો ઝટકો, ભારત અને અમેરિકા બાદ હવે આ દેશમાં પણ ટિક ટોક પર પ્રતિબંધ

Pravin Makwana

ભારત-ચીન વિવાદ મુદ્દે ચીની રાજદૂતનો વિડીયો સંદેશ થયો જાહેર, કહ્યું તણાવ ઓછા કરવા થઈ રહ્યાં પ્રયત્નો

Mansi Patel

સુરતમાં ટીઆરબી જવાનને ભલમનસાઇ પડી ભારે, જાહેરમાં ઝઘડો કરી રહેલા દંપતિને રોકવા જતા પડી થપ્પડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!