પશ્ચિમ બંગાળમાં ૨૦૨૧મા વિધાનસભાની ચૂંટણી થવાની છે ત્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ભાજપની વધતી જતી વગથી ચિંતા થયા લાગી છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે ૨૦૧૯ની લોકસભાના જો આધાર માનવામાં આવે તો ભાજપે મોટો હિસ્સો લઇ લીધો હતો. લોકસભાની ૧૮ બેઠકો જીતીને ભાજપે ૪૦ ટકા મત મેળવી લીધા હતા, એટલે કે તૃણૂલ કોંગ્રેસ કરતા માત્ર ત્રણ ટકા ઓછા.

૩૪ વર્ષ સુધી રાજ્યમાં શાસન કરનાર સીપીએમ તો એક પણ બેઠક જીતી શક્યું નહતું
ભાજપને મોટી સફળતા મળી હતી. ૩૪ વર્ષ સુધી રાજ્યમાં શાસન કરનાર સીપીએમ તો એક પણ બેઠક જીતી શક્યું નહતું.જો કે મમતાને સરકાર વિરોધી લહેરનો સામનો કરવો પડશે, એવું તેઓ કહે છે. સત્તામાં દસ વર્ષનો ગાળો ખુબ લાંબો હોય છે.
બંગાળમાં મમતાને ટક્કર આપે એવો કોઇ નેતા જ નથી
પરંતુ તેઓ એમ પણ કહે છે કે મમતાની તરફેણમાં સારી વાત એ છે કે તેમનું નેતૃત્વ ખુબ મજબુત છે અને રાજ્યમાં ભાજપનું નેતૃત્વ નબળું છે. બંગાળમાં મમતાને ટક્કર આપે એવો કોઇ નેતા જ નથી. હા, મોદીની લોકપ્રિયતા જરૂર છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ
- આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા
- જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે
- સુરતમાં કોરોના રેપિડ ટેસ્ટનું મસમોટું કૌભાંડ આવ્યું સામે, વધુ ટેસ્ટિંગ બતાવવા ધન્વંતરી આરોગ્ય રથના કર્મચારીઓનું કારસ્તાન
- PUBG મોબાઈલ ગેમના રસિકો માટે મોટા સમાચાર, હવે TikTok બાદ….