GSTV
Home » News » પીએમ મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠકમાં સામેલ નહી થાય મમતા દીદી, પત્ર લખીને જણાવ્યું કારણ

પીએમ મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠકમાં સામેલ નહી થાય મમતા દીદી, પત્ર લખીને જણાવ્યું કારણ

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો. તેમણે સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીને પત્ર લખી જણાવ્યુ કે, આવતી કાલે મળનારી બેઠકમાં તેઓ સામેલ નથી થવાના. તેમણે બેઠકમાં સામેલ ન થવાનું કારણ પોતાના વ્યવસ્ત રાજકીય કાર્યક્રમને ગણાવ્યો છે.

 સંસદનું ચોમાસુ સત્ર શરૂ થતાની સાથે પીએમ મોદીએ આવતી કાલે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે ચર્ચા થવાની છે.

છેલ્લા ઘણા સમયથી ભાજપ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો મુદ્દો ઉઠાવી રહી છે. જેથી આ મામલે પીએમ મોદીની અધ્યક્ષતામાં આવતી કાલે મહત્વની બેઠક મળી રહી છે.

Read Also

Related posts

ફેસબુક પર ગ્રીન અમદાવાદ અને વૃક્ષારોપણની સુફિયાણી વાતો, બીજી તરફ વૃક્ષોનું નિકંદન

Path Shah

કર્ણાટક: સરકારનાં વિશ્વાસમતમાં ગેરહાજર રહેલા બસપા ધારાસભ્ય સામે માયાવતીએ કરી આ કાર્યવાહી

Riyaz Parmar

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા ઇન્કમટેક્સ બ્રિજમાં એએમસીનો રેઢિયાળ વહીવટ સામે આવ્યો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!