GSTV

મમતા ફરી રાષ્ટ્રીય રાજકારણમાં આવશે, ભત્રીજાને બેસાડશે સીએમની ગાદીએ

મમતા

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ અને મમતા બેનરજી બંને માટે આરપારની લડાઈ છે ત્યારે મમતા આ ચૂંટણી પછી ફરી રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થશે એવી અટકળો તેજ બની છે. આ ચૂંટણીમાં તૃણણૂલ કોંગ્રેસ જીતશે તો પણ મમતા મુખ્યમંત્રીપદ પોતે લેવાના બદલે પોતાના ભત્રીજા અભિષેક બેનરજીને ગાદી પર બેસાડશે એવી ચર્ચા છે.

યુવા નેતાઓને અભિષેકના નેતૃત્વમાં કામ કરવાની અપાઇ સૂચના

મમતાએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને લેવા માંડેલા નિર્ણયોના કારણે આ અટકળો ચાલી રહી છે. મમતાએ વિધાનસભાની ચૂંટણી માટે સાત સભ્યોની કોર કમિટી બનાવી છે તેમાં યુવા નેતાઓનો જ સમાવેશ કરાયો છે. સૂત્રોના મતે, આ નેતાઓને અભિષેકના નેતૃત્વમાં કામ કરવાની સૂચના આપી દેવાઈ છે. તૃણણૂલના બીજા નેતાઓને પણ જુબા શક્તિ (યુવા શક્તિ)ને અનુસરવા કહી દેવાયું છે.

Read Also

Related posts

કોરોનાના કેસ વધતા રાજ્યના આ ગામમાં લાગુ કરવામાં આવ્યું સ્વયંભૂ લોકડાઉન

Nilesh Jethva

અનુરાગ કશ્યપ સામે આરોપ લગાવનારી અભિનેત્રીની પોસ્ટ, ‘જો હું છત પર લટકેલી મળું તો એવું ન સમજતા કે મેં આત્મહત્યા કરી છે.’

Mansi Patel

ખેડૂતો આનંદોઃ પાક નિષ્ફળ જાય તો પણ ચિંતા ન કરતા, હવે સરકારે કરશે આર્થિક મદદ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!